બજાર » સમાચાર » માર્કેટ ન્યૂઝ

બજાર 3 સપ્તાહના નીચલા સ્તરે ઘટાડાની વચ્ચે 100 શેરને હિટ કર્યા 52 વીક હાઈ

વૉલ્યુમમાં વધારાની નજરથી જોઈએ તો Escort, PVR અને Mahindra & Mahindra Financial Servicesના વોલ્યુમમાં લગભગ 600 ટકાનો વધારો જોવા મળ્યો છે.
ના રોજ પ્રકાશિત Fri, 23, 2022 પર 18:06  |  સ્ત્રોત : Moneycontrol.com

સપ્તાહના અંતમાં કારોબારી દિવસે બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો. બજાર આજે સતત ત્રીજા દિવસે ઘટાડા પર બંધ થયો છે. બજારની શરૂઆત આજે નિગેટીવ નોટની સાથે થઈ અને કારોબારી દિવસના આગળ વધવાની સાથે તેમાં નબળાઈ વધું વધી રહી છે. આજના કારોબારમાં બેનકિંગ, રિયલ્ટી, એનર્જી શેરોમાં સોથી મોટો ઘટાડો રહ્યો. સેન્સેક્સના 30 માંથી 27 શેરોમાં દબાણ રહ્યો જ્યારે નિફ્ટીના 50 માંથી 45 શેરોમાં ઘટાડો જોવા મળ્યો. જ્યારે નિફ્ટી બેન્કના તમામ 12 શેરોમાં ઘટાડો હાવી રહ્યો.કારોબારના અંતમાં સેન્સેક્સ 1020.80 અંક એટલે કે 1.73 ટકાના ઘટાડા સાથે 58098.92 ના સ્તર પર બંધ થયો જ્યારે નિફ્ટી 304.50 અંક એટલે કે 1.72 ટકાના ઘટાડાની સાથે 17327.35 ના સ્તર પર બંધ થયો. 23 સપ્ટેમ્બરે સમાપ્ત થયો સપ્તાહમાં સેન્સેક્સ અને નિફ્ટી 1 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે.Power Grid Corporation, Apollo Hospital, Hindalco industries, Adani Ports અને SBI નિફ્ટીના ટૉપ લૂઝર રહ્યા જ્.ારે Divis Laboratories, Sum Pharma, Tata Steel, cipla અને ITC નિફ્ટીના ટૉપ ગેનર રહ્યા.હજી પણ સેક્ટર લાલ નિશાનમાં બંધ થયો છે. નિફ્ટીની એનર્જી, મેટલ પીએસયૂ બેન્ક, બેન્ક નિફ્ટી અને ઑટો ઇન્ડેક્સમાં 1-4 ટકાનો ઘટાડો જોવા મળ્યો. જ્યારે બીએસઈના કેપિટલ ગુડ્સ, પાવર, રિયલ્ટી, બેન્ક, ઑટો મેટલ અને ઑઈલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં 1-3 ટકાનો ઘટાડો જોવા મળ્યો. જ્યારે બ્રૉડર માર્કેટની ચાલ પર નજર કરે તો બીએસઈ���ા મિડકેપ અને સ્મૉલકેપ ઇન્ડેક્સ 2 ટકા તૂટીને બંધ થયો છે.Mahindra & Mahindra Financial Services, Power grid Corportaion અને indiabulls housing Financeમાં શૉર્ટ બિલ્ટ અપ જોવા મળશે. જ્યારે Dr lal Pathslabs, ITC અને Sun pharmaાં વૉન્ગ બિલ્ડ અપ જોવા મળ્યો.

વૉલ્યુમમાં વધારાની નજરથી જોઈએ તો Escort, PVR અને Mahindra & Mahindra Financial Servicesના વોલ્યુમમાં લગભગ 600 ટકાનો વધારો જોવા મળ્યો છે.બીએસઈ પર Matrimony.com, Biocon, Indian Energy Exchange, IOC, hindustan Oil Exploration, Hesrer Bioscience, Gland Pharma જોવા શેરોએ તેના 52 વીક લો પર પહોંચ્યો.જ્યારે બજારમાં આવી વેચવાલી છતાં આજે બીએસઈ પર 100 થી વધારે સ્ટૉક આવા રહ્યા છે જેમાં તેના 52 વીકનો વલો હાઈ બનાવ્યો છે. તેમાં PC Jeweller, Page industries, Omax Auto, Maruti Suzuki, ITC, Escort Kubota, hercules hoists, Aditya birla Fashion અને butterFly Gandhimathi Appliancesના નામ સામેલ છે.