કર
4.51 pm | 30 Dec 2022 Moneycontrol.com
ઓનલાઈન ગેમિંગ સેક્ટર હેઠળ સરકાર ટેક્સને લઈને કેટલાક નવા પગલા લઈ શકે છે. આ માટે સરકાર યુઝર્સ અને કંપનીઓ પાસેથી કેટલીક માહિતી માંગી શકે છે.
12.49 pm | 01 Sep 2022 Moneycontrol.com
GST Collections: સરકારની GST થી થવા વાળી કમાણી લગાતાર વધતી જઈ રહી છે. આ વર્ષ ઓગસ્ટમાં GST કલેક્શન વધીને 1.44 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયો છે.
2.37 pm | 01 Aug 2022 Moneycontrol.com
જુલાઈ 2022ના મહિનામાં ગ્રોસ જીએસટી રેવેન્યુ કલેક્શન 148995 કરોડ રુપિયા રહ્યું છે જે ગુડ્સ અને સર્વિસ ટેક્સની શરુઆત પછી હજુ સુધીનું બીજું સૌથી મોટું કલેક્શન છે
5.55 pm | 29 Jul 2022 Moneycontrol.com
જૂન 2022ની વાત કરીએ તો આ સમયગાળામાં કેન્દ્ર સરકારની નાણાકીય ખોટ વર્ષના આધાર પર 1.51 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 1.48 લાખ કરોડ રૂપિયા પર આવી ગઈ છે.
6.37 pm | 22 Jul 2022 Moneycontrol.com
Income Tax Return: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2022 છે. જો ટેક્સપેયર્સ 31 જુલાઈ 2022 સુધી રિટર્ન ફાઈલ નહીં કરો તો તેને દંડ ભરવો પડશે
5.40 pm | 20 Jul 2022 Moneycontrol.com
જો કોઈ વ્યક્તિને સ્ટૉક માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ, પ્રૉપર્ટી વગેરેમાં નુકસાન થયું છે તો આઈટીઆઈ ફાઇલ કરનાર વ્યક્તિ અન્ય સ્ત્રોતોમાંથી થતી ઇનકમથી નુકસાનની ભરપાઈ કરવામાં સક્ષમ થઈ જશે.
10.17 am | 14 Jul 2022 Moneycontrol.com
Covid-19ના દરમિયાન માઇક્રોલેબ્સનું ડોલો 650ની મોટી કમાણી અને કંપની આ સેક્ટરમાં માર્કેટ લીડર બની ગઈ.
6.21 pm | 29 Jun 2022 Moneycontrol.com
પુડુચેરીના નાણામંત્રી કે લક્ષ્મીનારાયણે PTIને કહ્યું કે તમામ રાજ્યોએ વળતરની મેકેનિજ્મના વિસ્તારની માંગ કરી પરંતુ તેના પર કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.
11.30 am | 29 Jun 2022 Moneycontrol.com
આમ હોટલના રૂમ જેનું દરરોજનું ભાડું 1000 રૂપિયાથી ઓછું છે, તેના પર 12 ટકા ટેક્સ લાગશે. હાલમાં 1000 રૂપિયાથી ઓછા ભાડાની હોટેલ રૂમને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
4.01 pm | 28 Jun 2022 Moneycontrol.com
સેવિંગ્સ એકાઉન્ટમાં મળેલા વ્યાજને તમારી મૂળ રકમ સાથે જોડી દેવામાં આવે છે. ત્યાર બાદ તમારા ઈન્કમ ટેક્સના સ્લેબના આધારે તેના ઉપર ટેક્સ લગાવવમાં આવે છે. તમારા માટે એ જાણવું જરુરી છે કે બેન્ક, પોસ્ટ ઓફિસ અથવા કો-ઓપરેટિવ બેન્કોના સેવિંગ્સ એકાઉન્ટમાં પણ 10,000 રુપિયા સુધીના ઈન્ટરેસ્ટને ટેક્સમાંથી બાદ મળે છે.